શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે.—જે.કૃષ્ણમૂ

Saturday 23 August 2014

Khel Mahakumbh Online Registration 2014

Khel Mahakumbh Online Registration 2014
દર વર્ષે રમત-ગમત માટે ગુજરાત સરકારનો એક નવો પ્રયાસ એટલે  Khel Mahakumbh. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે.

Sports in Khel Mahakumbh

ફૂટબોલ 
કબડ્ડી
ખો ખો
સ્કેટિંગ
વોલીબોલ
કુસ્તી

Khel Mahakumbh registration link

How to Register in Khel Mahakumbh

http://www.youtube.com/watch?v=DxTmRUAhfxo

Typing in Khel Mahakumbh in Gujarati

ખેલ મહાકુંભમાં ગુજરાતીમાં ફોર્મ ભરવાનું છે. જેમાં ફોરમાંજ ગુજરાતી જ ટાઈપ થાય છે. પણ ગૂગલ ગુજરાતી ઇનપુટ ટૂલ માટે નીચે ક્લિક કરો.
Google Gujarati  વિન્ડો-7
Google Gujarati  વિન્ડો-XP
http://www.khelgujarat.org/

No comments:

Post a Comment