શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે.—જે.કૃષ્ણમૂ

Monday 27 August 2012




પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા
કાયમી સાચવવાના દફતરો
૧. ઉમરવારી અથવા વયપત્રક
૨. ડેડોસ્ટોક રજીસ્ટર
૩. આવક  રજીસ્ટર
૪. જાવક  રજીસ્ટર
૫. સિક્કા  રજીસ્ટર
૬. કાયમી હુકમોની ફાઈલ
૭. પગાર બિલ 
૩૪ વર્ષ સુધી સાચવવાનાં  રજીસ્ટરો
૧.  અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
૨. વાલી સ્લીપ ફાઈલ
૩. શાળાની આવક જાવક ફાઈલ
૪. વાઉચર ફાઈલ
૫. વિઝીટ બૂક 
૬. સુચના બૂક 
૭. કન્ટીજન્સી હિસાબ
૮. શાળા ફંડ હિસાબ 
૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦. શાળા ફંડ  વાઉચર ફાઈલ
૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો
૧.  ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું  રજીસ્ટર 
૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
૩. સ્ટોક રજીસ્ટર 
૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ
૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો
૧.  શિક્ષકોનું હાજરી પત્રક 
૨. બાળકોનું  હાજરી પત્રક 
૩. પરિણામ પત્રક 
૪. લોગબુક 
૫. ટપાલ બૂક 
૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
૭. માસિક પત્રકોની ફાઈલ
૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર 
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર 
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ
૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો
૧.  શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
૩. પત્ર વ્યવહારની ફાઈલ
૪. રજા રીપોર્ટની ફાઈલ

No comments:

Post a Comment