MOBILE RECHARGE ONLINE
અન્ય ગ્રાહકો માટે
તમારા મોબાઇલનો IMEI નંબર જાણવા *#06# ડાયલકરો.
કંપનીનાં વણ જોઇતા SMS અને CALL થી છુટકારો મેળવવા SMS કરો START 0 અને મોકલી દો 1909 ઉપર.
મોબાઇલ કિંમત જાણો
વોડાફોનમાં સ્કીમ બંધ કરવા SMS કરો STOP અને મોકલી દો 321 ઉપર. વળતો SMS આવતાં તેમાં સ્કીમનું લીસ્ટ નંબર સાથે જોવા મળશે. તમારે જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર REPLY કરી ઓકે આપો.
એરટેલમાં સ્કીમ બંધ કરવા *123*5# ડાયલકરો. વળતો SMS આવતાં તેમાં સ્કીમનું લીસ્ટ નંબર સાથે જોવા મળશે. તમારે જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર REPLY કરી ઓકે આપો.
આઇડિયામાં સ્કીમ બંધ કરવા 155223 ડાયલકરો.જેમાં સ્કીમ નંબરવાળો વિકલ્પ પસંદ કરો. જે સ્કીમ બંધ કરવી હોય તેનો નંબર દબાવો.
BSNL માં સ્કીમ બંધ કરવા SMS કરો UNSUBALL અને મોકલી દો 155223 ઉપર.
હવે તમે મોબાઈલ મા પણ ગુજરાતી ટાઈપ કરી શકશો …..
એના માટે કોઈ કંપનીના સર્વિસ સેન્ટરમાં જવાની જરૂર નથી.તેથી સમય અને પૈસા બંને બચાવો.ફક્ત એક ક્લિક કરો.
નીચે આપેલી Link પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી દેજો …..
(1) Iphone ના યુઝર માટે :-
(2) Android ના યુઝર માટે :-
(3) Samsung ના યુઝર માટે :-
(4) Nokia ના યુઝર માટે :-
મોબાઈલ માટે
No comments:
Post a Comment